શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
પલક તિવારીએ જાંબલી ક્રોપ ટોપ સાથે પ્રિન્ટેડ પાયજામા પહેર્યો છે. તેમજ તેને ન્યૂડ મેકઅપ સાથે લુક ને કમ્પ્લીટ કર્યો છે.
તસવીરોમાં પલક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. પરંતુ ઈન્ટરનેટ યુઝર્સને તેનું આ પ્રકારનું અંગ પ્રદર્શન પસંદ નથી આવી રહ્યું.