નાના પડદા પર પોતાના અભિનયથી વિશેષ ઓળખ મેળવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી ના ચાહકો દેશભરમાં હાજર છે.
સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ સફેદ સાડી માં ફોટોશૂટ કરાવ્યું છે.
આ લુકમાં રૂપાલી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેના આ અવતારને જોઈ ને ફેન્સ પણ દિવાના થઈ ગયા છે.