ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈમાં અનિતા ભાભીના રોલમાં જોવા મળેલી નેહા પેંડસેએ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને ધૂમ મચાવી દીધી છે.
‘ભાભી જી ઘર પર હૈ’ માં અનિતા ભાભીની ભૂમિકા ભજવ્યા બાદ નેહા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.
હવે ભલે તે આ શોનો હિસ્સો નથી, પરંતુ લોકો તેને અનિતા ભાભી ના નામથી યાદ કરે છે.