દીપિકા પાદુકોણનું નામ બોલિવૂડ ની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં ટોચ પર છે. દીપિકા એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 15 થી 30 કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આલિયા એક ફિલ્મ માટે 11 થી 20 કરોડ રૂપિયા લે છે.

કંગના રનોટ એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 15 થી 27 કરોડ રૂપિયા લે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. ઐશ્વર્યા રાય એક ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા લે છે.

કરીના કપૂર એક ફિલ્મ માટે 8 થી 18 કરોડ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા હવે બોલિવૂડ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મમાં કામ કરવા માટે 14 થી 23 કરોડ રૂપિયા લે છે.

અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 8 થી 12 કરોડ રૂપિયા લે છે.

કેટરિના કૈફનું નામ પણ આ યાદીમાં સામેલ છે. કેટરીના એક ફિલ્મમાં કામ કરવા માટે 15 થી 21 કરોડ રૂપિયા લે છે.