અભિનેત્રી રાધિકા આપ્ટે ની ફિલ્મ 'પાર્ચ્ડ' લાઈમલાઈટમાં રહી હતી. અભિનેત્રીએ આ ફિલ્મમાં ન્યૂડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝીનત અમાને ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

અભિનેત્રી શર્લિન ચોપરા એ  ફિલ્મ 'કામસૂત્ર 3D'માં એક કરતા વધુ બોલ્ડ સીન આપ્યા હતા.

સિમી ગરેવાલે ફિલ્મ 'મેરા નામ જોકર'માં બોલ્ડ સીન્સ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

મલ્લિકા શેરવતે ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપ્યા છે, પરંતુ ફિલ્મ 'ખ્વાહિશ 'માં તેણે તમામ હદ વટાવી દીધી હતી.

ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માં મંદાકિનીના બોલ્ડ સીન્સ ની આજે પણ ચર્ચા થાય છે.

ફિલ્મ 'રંગ રસિયા'માં નંદના સેન રણદીપ હુડ્ડા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં નંદનાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

સની લિયોન અને રણદીપ હુડ્ડાએ ફિલ્મ 'જિસ્મ 2'માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. ફિલ્મમાં આ બંનેના કિસિંગ સીન ખૂબ વાયરલ થયા હતા.