Black Section Separator

આ હોળી કેટલાક સેલેબ્સ માટે ખાસ બનવાની છે, કારણ કે લગ્ન પછી આ તેમની પ્રથમ હોળી હશે. 

Black Section Separator

આ લિસ્ટમાં લેટેસ્ટ નામ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું છે. લગ્ન પછી, આ કપલના પ્રથમ હોળી હશે.

Black Section Separator

રણબીર-આલિયા એ 14 એપ્રિલ, 2022 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આવી સ્થિતિમાં આ વખતે આ કપલની એકસાથે પહેલી હોળી હશે.

Black Section Separator

આ વર્ષની શરૂઆતમાં એટલે કે 23 જાન્યુઆરી, 2023 ના રોજ, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે લગ્ન કર્યા અને હવે તેમની પ્રથમ હોળી પણ ખૂબ જ ખાસ હશે.

Black Section Separator

અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી રિચાએ 4 ઓક્ટોબર 2022ના રોજ લગ્ન કર્યા હતા અને આ વખતે તેઓ સાથે પહેલી હોળી મનાવશે.

Black Section Separator

4 ડિસેમ્બર, 2022 ના રોજ, અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા લગ્ન કર્યા હતા.લગ્ન બાદ આ કપલ પહેલી હોળી હશે.

Black Section Separator

અભિનેત્રી નયનતારા એ 9 જૂન 2022ના રોજ વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી કપલ ની આ પહેલી હોળી હશે.

Black Section Separator

અભિનેતા સાયરસ સાહુકર અને વૈશાલી મલ્હારાએ 15 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ વર્ષે બંને એકસાથે પહેલી હોળી મનાવશે .