Black Section Separator

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી ઉર્ફી જાવેદે પોતાની સ્ટાઈલથી હેડલાઈન્સ મેળવવામાં કોઈ કસર છોડી નથી.

Black Section Separator

ઘણીવાર ઉર્ફી તેની વિચિત્ર શૈલી માટે ટ્રોલનો શિકાર પણ બને છે.

Black Section Separator

ઉર્ફી જાવેદે તેના ટ્રેડિશનલ લુકથી ટ્રોલ્સને પણ ચોંકાવી દીધા હતા.

Black Section Separator

ઉર્ફી જાવેદ અબુજાની અને સંદીપ ખોસલાની ઈવેન્ટમાં લાલ સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.

Black Section Separator

અભિનેત્રીએ લાલ સાડીને વેસ્ટર્ન ટચ આપ્યો હતો. તેમજ, ઉર્ફી જાવેદના માથા પરનો તાજ પણ હેડલાઇન્સમાં આવ્યો હતો.

Black Section Separator

ઉર્ફી જાવેદે પારદર્શક બ્લાઉઝ સાથે લાલ સાડી પહેરી હતી અને તેના પર લાલ સુરોસ્કી હતી.

Black Section Separator

ઉર્ફી જાવેદે કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા હતા.

Black Section Separator

જોતજોતામાં ઉર્ફી ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ