સાધનાએ 7 માર્ચ, 1966ના રોજ તેની પ્રથમ ફિલ્મના દિગ્દર્શક આરકે નય્યર સાથે લગ્ન કર્યા હતા. દુલ્હનના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ડિમ્પલ કાપડિયા એ બોલીવુડના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ તેના લગ્નના દિવસે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.
2 મે 1980ના રોજ, હેમા માલિનીએ તેમના ભાઈ જગન્નાથના ઘરે આયંગર રિવાજોથી ધર્મેન્દ્ર સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.