માત્ર નીતા અંબાણી જ નહીં પરંતુ મિકી એ નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી, વહુ શ્લોકા અંબાણીનો પણ મેકઅપ કર્યો છે.
મિકી કોન્ટ્રાક્ટરે બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓનો મેકઅપ કર્યો છે.અભિનેત્રી ઐશ્વર્યા રાયના લગ્ન વખતે મિકીએ તેનો બ્રાઈડલ મેકઅપ કર્યો હતો.
સૂત્રોનું માનીએ તો, મિકી કોન્ટ્રાક્ટર મુંબઈમાં ઈવેન્ટ માટે રૂ. 75,000 ચાર્જ કરે છે જ્યારે મુંબઈની બહાર મેક-અપ માટે રૂ. 1 લાખ લે છે.