Black Section Separator

સતિષ કૌશિક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા, જેની માહિતી અનુપમ ખેર દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.

Black Section Separator

2 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ, 40 વર્ષ ના સિદ્ધાર્થ શુક્લા એ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Black Section Separator

પ્રતિભાશાળી ગાયક કેકે નું એક કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

Black Section Separator

કોમેડી ના બાદશાહ રાજુ શ્રીવાસ્તવ નું પણ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

Black Section Separator

રિમા લાગૂ નું પણ નિધન પણ હાર્ટ એટેક ને કારણે થયું હતું

Black Section Separator

શ્રીદેવી દુબઈના એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી હતી. એવું કહેવામાં આવે છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો.

Black Section Separator

સાઉથ સુપરસ્ટાર પુનીત રાજકુમાર નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું

Black Section Separator

બોલિવૂડ માં દમદાર અભિનય માટે જાણીતા ઓમ પુરીએ પણ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો હતો.