Black Section Separator

પ્રખ્યાત ગાયિકા અને ગરબા કવિન  ફાલ્ગુની પાઠક 53 વર્ષની ઉંમરે આજે પણ તેમના ગીતો 'મૈંને પાયલ હૈ છનકાઈ',અને 'યાદ પિયા કી આને લગી' માટે જાણીતી છે.

Black Section Separator

1998 થી 2002 સુધી ફાલ્ગુની એ લોકો ના દિલ પર રાજ કર્યું .

Black Section Separator

તેના જેટલા પણ આલ્બમ આવતા બધા સુપરહિટ જતા.

Black Section Separator

પરંતુ તેની અમુક શરતો એ તેનો કરિયર ગ્રાફ નીચે લાવી દીધો.

Black Section Separator

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેનું પહેલું આલ્બમ હિટ રહ્યું, ત્યારથી ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં ગાવાની ઑફર લાવતા હતા, પરંતુ ફાલ્ગુનીએ તે બધી ઑફર્સ ફગાવી દીધી હતી.

Black Section Separator

ફાલ્ગુનીએ કોઈને પણ હા પડી નહીં. આ જીદ ને કારણે તેની કરિયર ને ઘણું નુકસાન થયું હતું

Black Section Separator

એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેને બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની ઘણી ઓફરો મળી હોવા છતાં તેણે ક્યારેય તે સ્વીકારવાનું વિચાર્યું ન હતું.

Black Section Separator

તેને જણાવ્યું હતું કે ‘બોલિવૂડ માં વધારે મહેનત કરવી પડે છે. હું મારા શો અને આલ્બમ કરી ને ખુશ છું.’