Black Section Separator

અક્ષય કુમાર નો પુત્ર આરવ તેના પિતાની ઝેરોક્સ કોપી છે. 

Black Section Separator

બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન અને તેનો પુત્ર આર્યન ખાન બંને સમાન દેખાય છે.

Black Section Separator

સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન તેની માતા એટલે કે અમૃતા સિંહ ની છબી લાગે છે.

Black Section Separator

બોલીવુડના એક્શન હીરોનો પુત્ર અને અભિનેતા સની દેઓલ નો પુત્ર કરણ દેઓલ પણ તેના પિતા જેવો દેખાય છે.

Black Section Separator

સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન બરાબર તેના પિતા એટલે કે સૈફ જેવો દેખાય છે.

Black Section Separator

અભિનેતા ટાઇગર શ્રોફ, માં તેના પિતા એટલે કે જેકી શ્રોફની ઝલક જોવા મળે છે.

Black Section Separator

બોલિવૂડનો ડેશિંગ મેન રિતિક રોશન તેના પિતા અને દિગ્દર્શક રાકેશ રોશન જેવો દેખાય છે.

Black Section Separator

નવી મમ્મી બનેલી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ એ તેના પિતા અને ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટ જેવી લાગે છે.

Black Section Separator

રણબીર કપૂર માં પણ તેની માતા નીતુ સિંહ ની ઝલક જોવા મળે છે.