Black Section Separator
અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
Black Section Separator
હાલમાં જ ન્યાસાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેનો ટ્રેડિશનલ લુક લોકોને હેરાન કરી રહ્યો છે.
Black Section Separator
હાલમાં જ ન્યાસાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે.
Black Section Separator
મરૂન કલર ના ડ્રેસ માં ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Black Section Separator
આ સાડી સાથે ન્યાસાને ડીપ નેક બ્લાઉઝ કેરી કર્યો છે જેમાં તે બોલ્ડ લાગી રહી છે.
Black Section Separator
ન્યાસા નો આ લુક જોઈને લોકો તેની તુલના કાજોલ સાથે કરી રહ્યા છે.
Black Section Separator
ન્યાસા ની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
Black Section Separator
ન્યાસા અવારનવાર તેના લુક અને સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે.