અભિનેત્રી કાજોલ ફિલ્મ ‘ફના’ માં આમિર ખાન સાથે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. બંનેના બોલ્ડ સીન્સ વાયરલ થયા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં બોલ્ડ સીન્સ આપ્યા હતા.
શાહરૂખ ખાને ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં કેટરિના સાથે લિપ કિસ કરી હતી. ફિલ્મના ઘણા બોલ્ડ સીન્સ પણ વાયરલ થયા હતા.