Black Section Separator

અભિનેત્રી નીતુ કપૂરે એક લક્ઝુરિયસ 'મર્સિડીઝ મેબેક જીએલએસ 600' કાર ખરીદી છે

Black Section Separator

જેની કિંમત 2.92 કરોડ રૂપિયા છે

Black Section Separator

જર્મન ઓટોમેકરની ફ્લેગશિપ SUV અભિનેત્રીને તેના ઘરે પહોંચાડવામાં આવી હતી

Black Section Separator

જેની તસવીરો મુંબઈ સ્થિત ડીલરશિપ દ્વારા શેર કરવામાં આવી હતી.

Black Section Separator

તસવીરો માં જોઈ શકાય છે કે નીતુ કપૂર કાર ની પૂજા કરી રહી છે.

Black Section Separator

ત્યારબાદ તેને કેક પણ કટ કરી હતી.  

Black Section Separator

Mercedes-Maybach GLS 600 એ Mercedes-Benz GLS પર આધારિત છે, જે આ દિવસોમાં સેલિબ્રિટીઓમાં મનપસંદ મોડલ છે.

Black Section Separator

નીતુ કપૂર પહેલા મર્સિડીઝ બેન્ઝ જીએલએસ ચલાવતી હતી. આ પછી તેણે આ નવી SUV સાથે અપગ્રેડ કર્યું છે.