Black Section Separator

દીપિકા 95માં એકેડેમી એવોર્ડ્સમાં એવોર્ડ આપવાની છે.

Black Section Separator

દીપિકાએ પોતાનો ઓસ્કર રેડ કાર્પેટ લુક પણ ચાહકો સાથે શેર કર્યો છે.

Black Section Separator

દીપિકાએ બ્લેક કલર નો ઑફ શોલ્ડર-ફિશ કટ ગાઉન પહેર્યો છે. તેના ગાઉન સાથે ઓપેરા ગ્લોવ્ઝ પણ જોડાયેલા છે.

Black Section Separator

દીપિકા એ હીરાનો હાર અને મોતીના બ્રેસલેટ-રિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.

Black Section Separator

અભિનેત્રીના ન્યૂડ મેકઅપ-વિંગ આઈલાઈનરે દેખાવમાં વધારો કર્યો છે.

Black Section Separator

એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો

Black Section Separator

સુપરસ્ટાર રામ ચરણ પત્ની ઉપાસના સાથે ઓસ્કર કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.

Black Section Separator

ઓસ્કરમાં જુનિયર એનટીઆર નો જોવા મળ્યો હતો ડૅશિંગ લુક