બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા લેક્મે ફેશન વીક ઈવેન્ટમાં ખૂબ જ ક્યૂટ લુકમાં જોવા મળી હતી.
આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ જોવા મળી હતી. આ દરમિયાન શનાયા કપૂર સાડી પહેરેલી જોવા મળી હતી.