ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનાર મૌની રોય હવે ફિલ્મો તરફ વળી છે.

મૌની રોય અવારનવાર તેના ફેન્સ માટે તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.

મૌની રોયે ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

મૌની રોયના ડ્રેસની વાત કરીએ તો તેણે ફ્લોરલ બિકીની પહેરી છે.

મૌની રોયે કમરથી પગ સુધી કપડું બાંધ્યું છે.

મૌની રોયે અલગ-અલગ બોલ્ડ પોઝ આપતા ફોટોઝ ક્લિક કર્યા છે

મૌની રોયની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.

મૌની રોયના કામની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી.