અભિનયની સાથે સાથે હિનાએ પોતાના બોલ્ડ લુકથી બધાના દિલ જીતી લીધા છે.
હાલમાં જ હિના ખાન આઇકોનિક ગોલ્ડ એવોર્ડમાં પહોંચી હતી, જ્યાં તેનો લુક ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
રેડ કાર્પેટ પર વોક કરતી વખતે હિનાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા હતા.
હિના ખાનનો આ નવો લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.