ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી તેના અભિનય માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્વેતા તિવારી પોતાના બોલ્ડ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

42 વર્ષીય શ્વેતા તિવારીએ ફરી પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે શ્વેતા તિવારી પૂલની અંદર મસ્તી કરતી જોવા મળી રહી છે.

શ્વેતા તિવારીએ ગુલાબી રંગનો સ્વિમસૂટ પહેર્યો છે.

શ્વેતા તિવારીના ખુલ્લા વાળે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

શ્વેતા તિવારી અને તેનો પુત્ર પૂલમાં ચીલ કરતા જોવા મળ્યા હતા.

શ્વેતા તિવારી અને તેના પુત્રની સુંદર તસવીરો ચાહકોને પસંદ પડી રહી છે.