પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન રમઝાન પહેલા ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી છે.
હિનાએ તેના ઉમરાહની તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તસવીરમાં હિના સફેદ સૂટ સાથે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે.
હિના તેની માતા અને ભાઈ સાથે મક્કા પહુંચી છે.
ફેન્સ ને હિના ની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
હિના ખાને ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા કર્યા છે.
અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.
લીડ હીરોઈનથી લઈને વિલન બનવા સુધી હિના ખાને તમામ પ્રકારના પાત્રોથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.