ટીવી સીરિયલ કુંડલી ભાગ્યની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા આ દિવસોમાં માલદીવમાં છે.

માલદીવ પહોંચતા જ શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.

કુંડળી ભાગ્ય સ્ટાર શ્રદ્ધા આર્યા એ માલદીવની રેતી પર બેઠેલી પોતાની તસવીરો ક્લિક કરી છે

તસવીરો પર થી એવી લાગી રહ્યું છે કે અભિનેત્રી માલદીવ્સ માં ખુબ એન્જોય કરી રહી છે. 

કુંડળી ભાગ્ય સ્ટાર શ્રદ્ધા ના આ બિકીની ફોટા જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ છે.

હંમેશા ભારતીય પોશાક માં જોવા મળેલી અભિનેત્રી નો આ લુક જોઈને ચાહકો ને નવાઈ લાગી છે.

શ્રદ્ધા ની આ પોસ્ટ પર ચાહકો કમેન્ટ કરી રહ્યા છે.