માઈશા અય્યરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.

27 વર્ષની માઈશા અય્યર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

માઈશા અય્યર સની લિયોનના શો સ્પ્લિટ્સવિલા 12માં જોવા મળી હતી

મોડલ અને અભિનેત્રી માઈશા અય્યર માં બિગ બોસમાં પણ જોવા મળી હતી.

માઈશા અય્યર ના ઇન્સ્ટાગ્રામ પર 95,00,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

માઈશા એક મોડલ રહી ચૂકી છે. મોડલિંગમાં જાણીતી બન્યા બાદ તેને ટીવીમાં કરિયરની શરૂઆત કરી હતી.

ભલે માઈશા અત્યારે કોઈ શોમાં દેખાઈ રહી નથી પરંતુ તે અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે