Arrow
White Frame Corner

ફિલ્મ 'હિના'માં ઝેબા બખ્તિયાર અને ઋષિ કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

White Frame Corner

'હિના' ફિલ્મ માં ઝેબા બખ્તિયારના વાંકડિયા વાળ પર ચાહકોનું દિલ આવી ગયું હતું.

White Frame Corner

આજે પણ લોકો અભિનેત્રીની સુંદરતાના વખાણ કરે છે.

White Frame Corner

32 વર્ષ પછી પણ ઝેબા ની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી.

White Frame Corner

60 વર્ષની ઉંમરે પણ ઝેબા બોલિવૂડ અને પાકિસ્તાનની નવી અભિનેત્રીઓ ને ટક્કર આપે છે.

White Frame Corner

ઝેબા ની ઉંમર ભલે 60 વર્ષથી ઉપર હોય, આ ઉંમરે પણ તેને પોતાની જાતને મેન્ટેન રાખી છે.

White Frame Corner

ઝેબા એ ચાર લગ્ન કર્યા છે. જો કે, તેના કોઈપણ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

ઝેબા ‘હિના’ સાથે ‘મોહબ્બત કી આરઝૂ’, ‘સ્ટંટમેન’ અને જય વિક્રાંત જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.