Arrow
White Frame Corner
અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ચંપકલાલ ગડાનું પાત્ર ભજવી રહ્યા છે.
White Frame Corner
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી લીડ એક્ટર છે, જે સિરિયલમાં જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે.
White Frame Corner
દિશા રિયલ લાઈફમાં દયાબેન કરતા એકદમ અલગ દેખાય છે અને તેનો લુક પણ એકદમ ડિફરન્ટ છે.
White Frame Corner
દિશા નો ભાઈ મયુર પણ રિયલ લાઈફમાં એકદમ અલગ દેખાય છે.
White Frame Corner
સિરિયલ ની જૂની અંજલિ એટલે કે નેહા રિયલ લાઈફમાં એકદમ સિમ્પલ અને નો-મેકઅપ લુક માં જોવા મળે છે.
White Frame Corner
સીરિયલમાં માધવી ભિડે તરીકે ફેમસ થયેલી સોનાલિકા જોશી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.
White Frame Corner
સિરિયલ ના પોપટલાલ એટલે કે શ્યામ વાસ્તવિક જીવનમાં પરિણીત છે અને તેને બે બાળકો છે.
White Frame Corner
White Frame Corner
White Frame Corner
સુનૈના ફોજદાર આ સિરિયલની નવી અંજલિ ભાભી છે, જે રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે.