Arrow
White Frame Corner

'નચ બલિયે 10' માટે 'અનુપમા' સ્ટાર્સ ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાનો સંપર્ક કરવામાં આવ્યો છે.

White Frame Corner

અંકિતા લોખંડે અને વિકી જૈન એક લોકપ્રિય કપલ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને 'નચ બલિયે 10' માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

White Frame Corner

'નચ બલિયે 10'ની સુંદરતા વધારવા માટે મેકર્સે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા નો સંપર્ક કર્યો છે. જો કે દંપતી તરફથી આ મામલે કંઈ કહેવામાં આવ્યું નથી.

White Frame Corner

નિર્માતાઓએ હિના ખાન અને રોકી જયસ્વાલ નો 'નચ બલિયે 10' માટે સંપર્ક કર્યો છે.

White Frame Corner

શાહિર શેખ અને રૂચિકા કપૂર નો  મેકર્સે 'નચ બલિયે 10' માટે સંપર્ક કર્યો છે.

White Frame Corner

'અનુપમા' ની બરખા આશ્લેષા સાવંત અને સંદીપ બાસવાના લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શોની સુંદરતા વધારવા માટે મેકર્સે તેનો સંપર્ક પણ કર્યો છે.

White Frame Corner

'નચ બલિયે 10'માં અર્જુન બિજલાની પણ તેની પત્ની નેહા સ્વામી સાથે એન્ટ્રી કરી શકે છે.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

'નચ બલિયે 10' માટે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ બંને ડાન્સ માટે નહીં પરંતુ હોસ્ટિંગ માટે શોમાં ઉતરશે.