Arrow
White Frame Corner

તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા NMACC ગ્રાન્ડ ગાલામાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ તેની પુત્રી ન્યાસા સાથે પહોંચી હતી.

White Frame Corner

આ દરમિયાન મા-દીકરીની જોડી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી

White Frame Corner

આ બધાની વચ્ચે, કાજોલની પુત્રી ન્યાસા ને ઘણું કહેવા છતાં પણ તે પાપારાઝી ને સોલો પોઝ આપવા તૈયાર ન હતી.

White Frame Corner

ન્યાસા ની આ હરકત ને કારણે તેને ટ્રોલ્સ નો સામનો કરવો પડ્યો હતો

White Frame Corner

બાદ માં ન્યાસા એ તસવીરો શેર કરી ને ટ્રોલ્સ ની બોલતી બંધ કરી હતી.

White Frame Corner

NMACC ના ઇવેન્ટ માં અભિનેત્રી ના લુક ની વાત કરીએ તો મા-દીકરી ની જોડી ગ્લેમરસ લાગતી હતી

White Frame Corner

ઇવેન્ટ માં કાજોલે વ્હાઇટ ગાઉન જયારે કે ન્યાસા એ સફેદ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો

White Frame Corner
White Frame Corner
White Frame Corner

ન્યાસા અને કાજોલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.