ભારતીય સંસ્કૃતિ અને કલાને નવું સ્વરૂપ આપવા માટે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
જયપુર સ્થિત કલાકાર ગોપાલ સૈની અને તેમની પુત્રી ગરિમા સૈની સાંસ્કૃતિક કેન્દ્રની શરૂઆતથી જ બ્લુ પોટરી સાથે સંકળાયેલા છે
સ્પાઈડર-મેનની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવીને સૌનું દિલ જીતનાર અભિનેત્રી જંડેયા પણ કલ્ચરલ સેન્ટરમાં પ્રદર્શિત બ્લુ પોટરી આર્ટથી પ્રભાવિત થઈ હતી
અભિનેત્રી જંડેયા એ, બ્લુ પોટરીના ઈતિહાસ અને કલા શૈલીને જાણ્યા પછી તેણે 23 ઈંચનો બ્લુ પોટરી પોટ ખરીદ્યો
ગોપાલ સૈની અને ગરિમા સૈનીએ કહ્યું- નીતા મુકેશ અંબાણી એ પણ બ્લુ પોટરી આર્ટ થી પ્રભાવિત થઈને 36 ઈંચનો ફ્લાવર પોટ ખરીદ્યો હતો
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બ્લુ પોટરી આર્ટ ની કેટલીક પ્રોડક્ટ્સ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘર માટે પણ ખરીદવામાં આવી હતી