મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ્સ અનુસાર તેની કુલ સંપત્તિ 25 કરોડ છે 

રિપોર્ટ્સ અનુસાર,સુધાંશુ પાંડે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે લગભગ 21-25 કરોડ રૂપિયા છે 

ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ કાપડિયા દરરોજ 1.5 લાખ રૂપિયા ફી લે છે. અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ $900 મિલિયન છે 

અનુપમામાં કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્માને દરેક એપિસોડ માટે 30,000 મળે છે. અહેવાલો અનુસાર, તેની પાસે 15 થી 20 કરોડની સંપત્તિ છે 

કિંજલ શાહના રોલમાં દેખાતી નિધિ શાહ પ્રતિ એપિસોડ 32,000 ચાર્જ કરે છે. તેની કુલ સંપત્તિ 7-10 કરોડ રૂપિયા છે 

અનુપમા ના મોટા દીકરા નો રોલ ભજવનાર આશિષ મહોત્રા ની કુલ સંપત્તિ 7 થી 10 કરોડ ની વચ્ચે છે 

બીજી તરફ અનુપમા ની દીકરી પાખી એટલે કે મુસ્કાન બામને ની કુલ સંપત્તિ 3 થી 5 કરોડ ની વચ્ચે છે 

અનુપમા ની સાસુ અલ્પાના બુચ ની કુલ સંપત્તિ 8 થી 10 કરોડ ની વચ્ચે છે