સદાહરિત વિશાળ વૃક્ષ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. સંયુક્ત ડાળીઓ પર મોટી સંખ્યામાં અને ઘણા પાન લાગે છે. ફૂલ ચળકતા નારંગી, લાલ-પીળા રંગના ગુચ્છામાં આવે છે. ફૂલની સીઝનમાં અહીં સુંદર દ્રશ્ય ઉત્પન્ન કરે છે.
અશોક ઉપયોગ
અશોકની છાલને સૂકવીને ખાવાથી માસિક ધર્મ સમયે અત્યાધિક રક્તસ્ત્રાવને રોકે છે. ગર્ભાશયને માટે શામક છે.
અશોક ઉપયોગ
ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રમેહ મટાડવા માટે ઉપયોગી છે.
અશોક ઉપયોગ
અશોક વૃક્ષને પૂર્ણ ફૂલોની અવસ્થામાં જોવો એક લ્હાવો છે.