વાદળી ચણીયા ચોળી માં પોસ આપતી આ સુંદર છોકરી બીજું કોઈ નહીં તે નાડી દોષ ફેમ જાનકી બોડીવાલા છે
મમ્મી ની ગોદી માં સફેદ ફ્રોક માં દેખાતી સુંદર બાળકી ‘દુનિયાદારી’ ફેમ ઈશા કંસારા છે
લાલ ટી શર્ટ માં જોવા મળતી છોકરી ફક્ત મહિલાઓ માટે ફેમ દીક્ષા જોશી છે.
ડોગી સાથે મસ્તી કરતી જોવા મળતી છોકરી ફેમેલી સર્કસ ફેમ મોનલ ગજ્જર છે
ક્યૂટ સ્માઈલ સાથે જોવા મળતી છોકરી ભગવાન બચાવે ફેમ જીનલ બેલાની છે
લવ ની ભવાઈ ફેમ આરોહી પટેલ તેની ક્યૂટ સ્માઈલ સાથે સુંદર લાગી રહી છે
છેલ્લો દિવસ ફેમ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા પણ બાળપણ માં સુંદર લાગતી હતી
ફિલ્મ છેલ્લો દિવસ માં દુલ્હા ની ગર્લફ્રેન્ડ બનેલી અભિનેત્રી નેત્રા ત્રિવેદી પણ બાળપણમાં ક્યૂટ લાગતી હતી