ઉર્ફી જાવેદની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે 

ચાહકોને તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે અને ઘણો પ્રેમ વરસાવે છે.

ઉર્ફી જાવેદની નવા પ્રકારની ડ્રેસિંગ સેન્સ લોકોનું ધ્યાન ખેંચી રહી છે 

ઉર્ફી જાવેદ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી અને તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોને આકર્ષ્યા હતા 

ઉર્ફી જાવેદના નવા પ્રકારના ફ્રન્ટ કટ ડ્રેસની સાથે તેના નેકલેસે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું 

ઉર્ફી જાવેદના નેકલેસની ડિઝાઇન ગરોળી જેવી હતી 

આ નવા ડ્રેસ માટે ઉર્ફી જાવેદને પણ ભારે ટ્રોલ કરવામાં આવી હતી. 

ઉર્ફી જાવેદ અને ઓરહાન અવત્રામાની એ કેમેરા સામે સાથે સુંદર પોઝ આપ્યો હતો