બોલિવૂડ ફિલ્મ સ્ટાર દિશા પટની તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ચોંકાવી દે છે.

તાજેતર માં દિશા પટની સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માની ઈદ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી 

અભિનેત્રી એકદમ સિમ્પલ ગ્રીન કલરની ડિઝાઇનર સાડી પહેરીને પહોંચી હતી 

હંમેશા બોલ્ડ અવતારમાં જોવા મળનાર દિશા પોતાના સિમ્પલ લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી 

ઘણીવાર સાડીમાં પણ દિશા પોતાની બોલ્ડનેસ બતાવવામાં પાછળ નથી રહેતી. પરંતુ આ વખતે તે ખૂબ જ સિમ્પલ લાગી રહી હતી 

આ દરમિયાન દિશા સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી. પરંતુ અભિનેત્રીએ પોતાની જાતને સંપૂર્ણપણે ઢાંકી દીધી હતી 

આ દરમિયાન અભિનેત્રી દિશા પટની ‘એમએસ ધોની-અનટોલ્ડ સ્ટોરી’ ની પ્રિયંકા જેવી દેખાતી હતી 

અભિનેત્રીનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે