ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો માટે જાણીતી છે 

તે અવારનવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

નમ્રતા મલ્લાની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે  

નમ્રતા મલ્લાએ બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. 

ખુલ્લા વાળ, નો મેકઅપ લુક અને સનગ્લાસ પહેરીને નમ્રતા સુંદર લાગી રહી છે 

નમ્રતા મલ્લા ની જબરદસ્ત ફેન ફોલોઈંગના કારણે તેની તસવીરો ખૂબ વાયરલ થાય છે 

અભિનેત્રીએ પ્રિન્ટેડ બિકીનીમાં તેના ડીપ નેક ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ લોકો નમ્રતા મલ્લા ને ફોલો કરે છે