આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કાંચકા વિશે

વેલની જેમ આધાર સાથે ચડતો કાંટાળો છોડ પાણીવાળા ભાગમાં ચોમાસામાં વગડામાં અથવા વાડ પર જોવા મળે છે. બારેમાસ લીલો રહે છે. પીળા ફૂલ ખરી પડ્યા બાદ સખત કવચવાળા ઘેરા કથ્થઈ રંગના લગભગ ચોરસ ચપટા ફળ બેસે છે.

કાંચકાના ઉપયોગ

કાંચકાના બીજને કાકચિયા કે સાગરગોટા કહેવાય છે. જે પેટની વ્યાધિમાં અને તાવ મટાડવામાં ખૂબ ઉપયોગી ગણાય છે.

કાંચકાના ઉપયોગ

દાહક બળતરા થતા શારીરિક જખમો પર એરંડા તેલમાં શેકી તેના કુમળા પાન લગાડવાથી રાહત થાય છે.

કાંચકાના ઉપયોગ

 બીજનું તેલ જ્ઞાનતંતુને કારણે ઉદ્ભવતી બાયમાં ઉપયોગમાં લેવાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન