પ્રખ્યાત દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે 

આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે 

ઐશ્વર્યા રાય બચ્ચને તેની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના પ્રમોશન ઈવેન્ટમાં હાજરી આપી હતી 

આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન ક્રીમ કલર ના અનારકલી ડ્રેસ માં જોવા મળી હતી 

આ સાથે તેને તેવા જ રંગ નો ઝગમગતો દુપટ્ટો કેરી કર્યો હતો 

ઐશ્વર્યા એ આ ડ્રેસ સાથે આકર્ષક નીલમણિ નેકપીસ પહેર્યો હતો 

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચને મૂવીમાં બે પાત્રો નિભાવ્યા છે: મંદાકિની, પુંગુઝાલી ની આંટી અને પઝુવૂરની રાણી નંદિની