આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

ખેર વિશે

ગુજરાતમાં બધા જંગલોમાં થાય છે. આ એક મોટું કાંટાળું વૃક્ષ છે. ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા આ ઝાડનો ગુંદર ખાવા લાયક છે.

ખેર ઉપયોગ

 પરિપક્વ થડના મધ્ય ભાગના લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવાય છે. જે ઉત્તમ પ્રકારના ‘એસ્ટ્રીજન્ટ’” તરીકે ઘા રૂઝવવામાં તથા લોહી વહેતું બંધ કરવામાં ઉપયોગી છે.

ખેર ઉપયોગ

ખાવાના પાનમાં તેનો ઉપયોગ આપણા માટે જાણીતો છે. લાકડામાંથી તબલા બનાવાય છે.

ખેર ઉપયોગ

વૃક્ષનો ઉપયોગ લાખ ઉછેર માટે થઈ શકે છે. વૃક્ષ પાનખર છે. પાન મોટા સંયુક્ત, ચળકાટ મારતા જાડા છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન