ડાન્સિંગ દિવા નોરા ફતેહી પોતાની ફેશન સેન્સથી લોકોને દીવાના બનાવે છે 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફોટા પોસ્ટ કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે 

હાલમાં જ નોરા શિમરી ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી 

આ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક જોઈને ફેન્સ દીવાના થઈ ગયા હતા 

આ દરમિયાન અભિનેત્રી તેના કર્વી ફિગરને પણ જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું હતું 

આ લેટેસ્ટ ફોટોશૂટમાં નોરા ફતેહી એક કરતા વધારે પોઝ આપતી જોવા મળી હતી 

તેના આ ગ્લેમરસ અવતારે ફરી લોકોના હોશ ઉડાવી દીધા છે 

ફિલ્મો અને ડાન્સ ગીતો સિવાય નોરા તેના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે