આયુર્વેદ જ્ઞાન
ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને
વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો
Arrow
જાસૂદ વિશે
જાસૂદ સદાહરિત ક્ષુપ છે. બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. એક અથવા બે ફૂલ જુદા જુદા રંગના વર્ષ દરમિયાન થાય છે.
જાસૂદ ઉપયોગ
પાન અને ફૂલ સાંત્વક, સ્નિગ્ધ, ગર્ભસ્ત્રાવ વર્ધક, કામોત્તેજક, પીડાકારક અને જનન અવયવ, સ્ત્રાવરોધક, મંદરેચક છે.
જાસૂદ ઉપયોગ
મૂળ કફ અને તાવમાં વપરાય છે. આની અનેક પ્રજાતિઓ વિકસાવવામાં આવેલ છે.
જાણો જેઠીમધ વિશે
માહિતી મેળવવા જેઠીમધ શબ્દ પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
આયુર્વેદ જ્ઞાન