અભિનેત્રી શાનવી શ્રીવાસ્તવનો બિકીની ફોટો, તાજેતરમાં સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તરીકે વાયરલ થયો હતો 

શાનવી શ્રીવાસ્તવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે 

આ પહેલા પણ  શાનવી તેના બિકીની ફોટો શેર કરી ચૂકી છે 

શાનવીએ આઝમગઢની ચિલ્ડ્રન્સ કોલેજમાંથી સ્કૂલિંગ કર્યું છે 

વર્ષ 2012માં શાનવી એ તેલુગુ ફિલ્મ લવલીથી સિને જગતમાં તેની સફર શરૂ કરી હતી 

શાનવીએ તેલુગુની સાથે કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

શાનવી શ્રીવાસ્તવના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે 

ટીવી શો ભાભીજી ઘર પર હૈમાં ગોરી મેમનું પાત્ર ભજવતી અભિનેત્રી વિદિશા શ્રીવાસ્ત શાનવી ની મોટી બહેન છે.