બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા મેટ ગાલા 2023માં હાઈ સ્લિટ ઑફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી હતી
બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બીનેશન થી બનેલા આ અનોખા ડ્રેસમાં એક હેવી ટ્રેલ પણ ઉમેરવામાં આવી હતી
પ્રિયંકા ચોપરાએ વાળ બાંધીને અનોખો લુક આપ્યો હતો
આ સાથે અભિનેત્રી એ હાથમાં સફેદ મોજા અને ગળામાં ચમકતો હીરાનો હાર પહેર્યો હતો
પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી
નિક જોનાસે પણ પ્રિયંકા ચોપરાના આઉટફિટ ના મેચિંગ કપડાં પહેર્યા હતા
નિક જોનાસે બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ સાથે મેચિંગ બ્લેક ટાઈ પહેરી હતી.
સાથે જ નિકે શર્ટની ઉપર એક ચમકદાર બ્લેક લેધર જેકેટ પહેર્યું હતું, જે આ લુક પર ખૂબ જ સુંદર લાગતું હતું