અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં ચાહકો તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી 

પ્રિયંકા ચોપરા સ્કાય બ્લુ કલરના ડિઝાઈનર આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે 

પ્રિયંકા ચોપરા ના ગાઉનને હેરિસ રીડે ડિઝાઇન કર્યો હતો. 

પ્રિયંકા મરમેઇડ એસ્ક સિલુએટ સાથેના ઑફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. 

પ્રિયંકા ચોપરાએ નેકપીસ અને એરિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

ગાઉન નો ક્રોસેટ, બસ્ટિયર, સ્કર્ટ અને બો ફ્રેન્ચ બ્લીચ ડેનિમ માંથી બનાવવામાં આવ્યા હતા 

પ્રિયંકા ચોપરા સાથે તેનો પતિ નિક જોનાસ પણ જોવા મળ્યો હતો 

પ્રિયંકા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.