ધ કેરલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા આ દિવસોમાં ચર્ચામાં છે 

અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે 

આ ફિલ્મ સિવાય અદા શર્મા તેના ફોટોગ્રાફ્સને લઈને પણ ચર્ચામાં રહે છે 

અદા એક જિમ્નાસ્ટ છે અને 3 વર્ષની ઉંમરથી ડાન્સ પણ કરે છે 

અદા કથક, બેલે, જાઝ જેવા નૃત્ય માં નિપુણતા ધરાવે છે 

અદા તેલુગુ સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે 

અદાએ પોતાના કરિયરની શરૂઆત 2008માં ફિલ્મ '1920'થી કરી હતી 

અદા શર્મા છેલ્લે 'કમાન્ડો 3'માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સામે વિદ્યુત જામવાલ લીડ રોલમાં હતો