સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ જ્યારે પણ તેના ફેન્સની સામે આવે છે ત્યારે તે હંમેશા નવા પ્રકાર નો ડ્રેસ પહેરેલી જોવા મળે છે
ઉર્ફી જાવેદની ફેશન અને ડ્રેસિંગ સેન્સ લોકોનું ધ્યાન ખેંચે છે. જોકે, ઉર્ફી જાવેદની સ્ટાઈલ દરેક વખતે લોકોને આશ્ચર્યચકિત કરે છે.