હાલમાં જ અનન્યા પાંડેએ એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી 

આ એવોર્ડ નાઈટમાં તે ઓલ પિંક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 

અનન્યા એ ગુલાબી પેન્ટ અને બ્લેઝર થી તેનો લુક પૂરો કર્યો હતો, પરંતુ તેના આઉટફિટ કરતાં તેના બકેટ સ્ટાઇલ પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું 

અભિનેત્રીની આ બકેટ લુક ગોલ્ડ બેગની કિંમત પણ વાયરલ થઈ રહી છે 

અનન્યા નું આ પર્સ અમેરિકન લક્ઝરી બ્રાન્ડ જુડિથ લીબર નું છે 

આ પર્સમાં બાહ્ય ભાગ પર ક્રિસ્ટલ કવર સાથે મેટાલિક લાઇન નું ઇન્ટિરિયર છે 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેગની કિંમત લગભગ 4.90 લાખ રૂપિયા છે 

અનન્યા ટૂંક સમયમાં 'ડ્રીમ ગર્લ 2' અને ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે