બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફરી એકવાર બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચી હતી. 

સારા અલી ખાને તેની કેદારનાથ યાત્રાની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે 

ભારે હિમવર્ષા વચ્ચે સારા કેદારનાથ ધામની મુલાકાત લેતી જોવા મળી હતી 

ઠંડીથી બચવા માટે અભિનેત્રીએ પોતાનો આખો ચહેરો કેપ થી ઢાંકી દીધો હતો 

સારાના આ ફોટા જોઈને ચાહકોને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ 

સારાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'કેદારનાથ'થી કરી હતી 

જેના શૂટિંગ માટે અભિનેત્રી 2 મહિના સુધી કેદારનાથ ધામમાં રહી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં આદિત્ય રોય કપૂર સાથે 'મેટ્રો ઇન દિનો’ માં જોવા મળશે