ટીવી અભિનેત્રી જુહી પરમારે સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા.તેમના અલગ થયા બાદ થી જુહુ તેની દીકરી ને એકલા હાથે પાળી રહી છે 

કોમોલિકા ના નામ થી લોકપ્રિય બનેલી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા તેના જોડકા બાળકો ને એકલે હાથે પાલી રહી છે 

ટીવી અભિનેત્રી ચાહત ખન્ના એ પણ બે લગ્ન કર્યા હતા. હવે તે એકલે હાથે તેની દીકરીઓ ને ઉછેરી રહી છે 

શ્વેતા તિવારી એ બે લગ્ન કર્યા હતા અને બન્ને લગ્ન અસફળ રહ્યા ત્યારબાદ થી શ્વેતા તેની પુત્રી અને પુત્ર ની સંભાળ રાખી રહી છે 

સાક્ષી તન્વરે લગ્ન નથી કર્યા પરંતુ તેને એક દીકરી ને દત્તક લીધી છે અને હવે તે તેની સંભાળ લઇ રહી છે. 

પતિ કરણ મહેરા થી અલગ થયા બાદ નિશા રાવલ એકલે હાથે તેના દીકરા ને ઉછેરી રહી છે 

શાલીન ભનોટ થી છુટા થયા બાદ દલજીત કૌર તેના દીકરા ની પરવરિશ કરી રહી છે 

ટીવી અભિનેત્રી ચારુ અસોપા પતિ થી અલગ રહે છે અને તેની દીકરી ને ઉછેરી રહી છે