માધુરી દીક્ષિત આજે 56 વર્ષ ની થઇ ગઈ છે 

ધકધક ગર્લ ના નામ થી ફેમસ થયેલી અભિનેત્રી છેલ્લા 39 વર્ષ થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય છે 

માધુરી દીક્ષિતે ફિલ્મ અબોધ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું 

1988 માં આવેલી ફિલ્મ તેઝાબ થી માધુરી દીક્ષિત નું નસીબ ચમકી ઉઠ્યું હતું. 

માધુરી દીક્ષિતે વર્ષ 1999 માં ડોક્ટર નેને સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેની તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી 

2002 પછી માધુરી એ ફિલ્મ આજ નચલે થી કમબેક કર્યું હતું પણ આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી 

માધુરી દીક્ષિતે ભલે  21 વર્ષ થી કોઈ હિટ ફિલ્મ ના આપી હોય પરંતુ આજે તે 250 કરોડ ની પ્રોપર્ટી ની મલિક છે. 

માધુરી દીક્ષિત એન્ડોર્સમેન્ટ સિવાય ટીવી ના રિયાલિટી શો ના જજ તરીકે તગડી કમાણી કરે છે