જો કે, ઘણી વખત ઉર્ફી જાવેદ ને તેના અનોખા આઉટફિટ આઈડિયા માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.
હાલમાં જ ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ ફોટામાં અભિનેત્રી કટઆઉટ પોશાક પહેરીને 'નાગીન'ની જેમ ચાલતી જોવા મળે છે.
તસવીરોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ અને રિવિલિંગ આઉટફિટ્સ પહેરેલી જોવા મળે છે.
ઉર્ફી જાવેદ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રી પોતાની સ્મિતથી લોકોનું દિલ જીતી રહી છે.
ફોટામાં અભિનેત્રી રેમ્પ વોક કરતી વખતે જબરદસ્ત પોઝ આપી રહી છે.