મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તે ફુલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.
મૃણાલે બ્લેક ટ્રાન્સપરન્ટ પેન્ટ સાથે બ્લેક જેકેટ પહેર્યું છે.
આ સાથે તે મેચિંગ હાઈ-હીલ્સ પહેરેલી જોવા મળે છે.
આ ફુલ બ્લેક લુકમાં તેણે એકથી વધુ આકર્ષક પોઝ આપ્યા છે.
આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.